GSTV

Railway Recruitment 2020: રેલવે આપી રહ્યું છે આ પદો પર નોકરી, અહીં જુઓ અરજી માટેની દરેક વિગત…

ભારતીય રેલવેમાં નોકરીના સપના જોનાર યુવાનો માટે અરજી શાનદાર તક છે. ખરેખર પશ્વિમ રેલવેએ જૂનિયર ટેકનિકલના વિવિધ પદ પર ભરતી માટે વેકેન્સી કાઢી છે. તો આવો જાણીએ રેલવેમાં નોકરી સાથે જોડાયેલી મુખ્ય માહિતી…

જૂનિયર ટેકનિકલ એસોસિએટ (ટેલીકોમ્યુનિકેશ/એસ એન્ડ ટી)પદનું નામપદની સંખ્યા
જૂનિયર ટેકનિકલ એસોસિએટ (વર્ક્સ)19
જૂનિયર ટેકનિકલ એસોસિએટ (ઈલેક્ટ્રિકલ)12
10

બેચરલ ડિગ્રી આવશ્યક

પશ્વિમ રેલવેમાં કાઢેલી આ વેકેન્સી હેઠળ અરજી કરવા માટે ઉમેદવારોનુ માન્યતા પ્રાપ્ત સંસ્થા/વિશ્વવિદ્યાલયે ગ્રેજ્યુએટ થવુ જરૂરી છે. ઉમેદવારોને સંબંધિત એન્જીનિયરિંગ સ્ટ્રીમમાં 3 વર્ષનો ડિપ્લોમાં અથવા B.sc અથવા 4 વર્ષની બેચરલ ડિગ્રી (BE/BTech) થવુ આવશ્યક છે.

ઉંમર મર્યાદા

આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની લઘુતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ વર્ષ 33 થી 38 વર્ષ પદ પ્રમાણે અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવી છે.

ક્યુ સીધુ કરો અરજી ?

રેલવેમાં આ પદ પર નોકરી કરનાર ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 22 ઓગષ્ટ 2020 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદ પર અરજી કરવા માટે જનરલ/સામાન્ય વર્ગના ઉમેદવારોને 500 રૂપિયા અરજી ફી આપવી પડશે જ્યારે કે, SC/ST વર્ગ અને મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા અરજી ફી નક્કી છે. નોકરી સાથે જોડાયેલી સત્તાવાર નોટિફિકેશન જોવા માટે આ લિંક ઓપન કરો. https://wr.indianrailways.gov.in/cris//uploads/files/1595420133157-conta%20final.pdf

READ ALSO

Related posts

હિન્દુત્વની વાતો કરતી ભાજપ સાવરકરને ભારત રત્ન કેમ નથી આપતી?, શિવસેનાએ કાઢી ઝાટકણી

Mansi Patel

હવે કોંગ્રેસના કોઈ પણ નેતાને ભાજપમાં પ્રવેશ નહી મળે તેવું કહેનારા પાટીલની હાજરીમાં જ પૂર્વ ધારાસભ્ય સહિત 10 કોંગી નેતાઓ બીજેપીમાં જોડાયા

Nilesh Jethva

ધનતેરસ પર રાશિ પ્રમાણે ખરીદો આ વસ્તુ, જીવનભર વરસશે માઁ લક્ષ્મીની કૃપા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!