GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોના કાળમાં રેલવેમાં નોકરી ઈચ્છુકો માટે સોનેરી તક: ખુલી બમ્પર વેકેન્સી, માત્ર મેરિટના આધારે થશે સિલેક્શન

કોરોના કાળમાં પણ જો કોઈ ઉમેદવાર સરકારી નોકરી મેળવવાની ઈચ્છા રાખે છે તો તેના માટે એક સારી તક આવી છે. ભારતીય રેલવેએ લખો વેકેન્સી કહી છે, રેલવેએ સેફટી અને નોન સેફટી ડિપાર્ટમેન્ટમાં લગભગ 1.40 લાખ વેકેન્સી કાઢી છે. સાથે જ તમામ ભરતી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે.

તમામ કેટેગરી માટે આટલી છે નોકરી ઓ

રેલવેએ સેફટી કેટેગરીમાં કુલ 72,274 પદોમાં અને નોન સેફટી કેટેગરીમાં 68,366 પદોમાં નોકરીઓ છે, તમામ પદ માટે ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવ્યા છે. આ પહેલા રેલવે રિક્રુટમેન્ટ સેલ RRCએ ઇસ્ટર્ન રેલવેમાં એક્ટ એપ્રેન્ટિસ માટે વેકન્સીઓ કાઢી હતી, આ વેકન્સીમાં 2790 પદો માટે અરજીપત્રકો મંગાવવામાં આવ્યા હતા. ઉમેદવાર 9 જુલાઈ સુધી આ પોસ્ટ માટે અરજી કરી શકે છે,

ફરીથી શરૂ થઇ નવી ભરતી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે ઓનલાઇન આવેદન કરવા પડશે, ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 25 જૂને ફરી શરૂ કરવામાં આવી છે. આ પદો પર નોકરી માટે કોઈ પરીક્ષા નહિ લેવામાં આવે અને માત્ર અને માત્ર મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે,

ધો.10માં હોવા જોઈએ 50% ગન

વેકેન્સી પર અરજી કરનાર ઉમેદવારને ધોરણ 10માં ઓછામાં ઓછા 50% માર્ક હોવા જરૂરી છે. ઉમેદવાર પરે એનસીવીટી।એસસીવીટી તરફથી આપવામાં આવેલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. સાથેજ વેલ્ડર, શીટ મેટલ વર્કર, લાઇનમેન , કાર્પેન્ટર, પેંટર (જનરલ) પદો માટે ધોરણ 8 પાસની સાથે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

24 વર્ષ વધુમાં વધુ ઉંમર

પદો પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 24 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, વયમર્યાદામાં એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીટી-એનસીએલ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તેમજ પીડબ્લ્યુબીડી ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સમગ્ર સિલેક્શન મેરિટના આધારે કરવામાં આવશે, તેના માટે ધોરણ 10 ધોરણ 8 અને આઈટીઆઈઆ માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવશે,

અરજી કરવા માટે 100 રૂપિયા અરજી ફી આપવી પડશે, જોકે, એસસી એસટી પીડબ્લ્યુબીડી અને મહિલા ઉમેદવારો માટે અરજી ફોર્મ નિઃશુલ્ક રહેશે, અરજી ફી નેટબેન્કિંગ, ક્રેડિટકાર્ડ કે ડેબિટ કાર્ડ વગેરે દ્વારા કરી શકાશે, વધુ જાણકારી માટે ઉમેદવારોએ વેસ્ટર્ન રેલવેની વેબસાઈટ ચેક કરી લેવી, http://www.rrcer.com પર વિઝીટ કરી ભરતી અંગેની માહિતી મળી શકશે, જોકે અરજી કરવા માટે http://apprentice.rrcrecruit.co.in/gen_instructions_er.aspx પર ક્લિક કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!