GSTV
Home » News » મોદીના આ મંત્રી લાલઘૂમ : એક ઝાટકે આ ખાતાના 13500 સરકારી કર્મચારીઓને કરશે છૂટાં

મોદીના આ મંત્રી લાલઘૂમ : એક ઝાટકે આ ખાતાના 13500 સરકારી કર્મચારીઓને કરશે છૂટાં

રેલ મંત્રાલયે અનિયમિત કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. રેલવે આ મામલે 13,500 રેલ કર્મચારીઓને બરતરફ કરવાના તૈયારી કરી છે.

આ કર્મચારીઓ લાંબા સમયથી રજા પર ઉતરી ગયા છે. ગત દિવસે રેલવે પ્રધાન પીયુષ ગોયલે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને કહ્યુ હતુ કે રેલવેના તમામ વિભાગમાં જે અધિકારીઓ રજા પર છે તેમના અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે. રેલ મંત્રીના નિર્દેશ બાદ 13 લાખ કર્મચારીમાંથી 13,500 કર્મચારી મંજૂરી વગર રજા પર ઉતરી ગયા હોવાના અગેવાલ મળ્યા હતાં.

જે બાદ રેલવે આવા તમામ કર્મચારીઓ પર કડક પગલા ભરવાની તૈયારીમાં છે. અનુશાસનના ભાગ રૂપે આ તમામ કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર છે.

Related posts

શરીરે ભરાવદાર એક્ટ્રેસેસને પસંદ કરે છે અક્ષય કુમાર, એટલે જ એની ફિલ્મોમાં હોય છે આ હિરોઈનો

Dharika Jansari

ધડક ગર્લ જાહ્નવી જિમમાં સાથે લઈ જાય છે લાખો રૂપિયાનું પર્સ, તમે પણ જુઓ કેવું છે…

Dharika Jansari

પરિણીતી ચોપરાએ કર્યો ખુલાસો, સ્કૂલમાં હતી ત્યારે છોકરાએ ર્સ્ક્ટ ઊંચો કરીને….

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!