મોરબીના મકનસર નજીક રેલ્વે ઇનલેન્ડ કન્ટેનર ડેપો માટે મંજુરી અપાઇ છે. આ પ્રોજેક્ટ માટે 112 કરોડની ફાળવણી કરાઇ છે. મોરબીમાં રેલ્વે ઇનલેન્ડ કન્ટેનર ડેપો બનવાથી સિરામિક ઉદ્યોગને ફાયદો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કુલ 280 કરોડના પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી, જે માટે હાલ 112 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રેલ્વે બોર્ડ દ્વારા ઇનલેન્ડ કન્ટેનર ડેપો પ્રોજેક્ટનું કામ આગળ વધશે. મકનસર પાસે ICD બનતા મોરબી સિરામિક ઉદ્યોગકારોને ઈમ્પોર્ટ તેમજ એક્સપોર્ટના ભાડામાં ફાયદો થશે તેમજ કસ્ટમ ક્લીયરન્સ સરળતાથી થશે જેને પગલે એક્સપોર્ટને વેગ મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?
- અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે
- મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા
- 28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો
- રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!