GSTV
Home » News » લ્યો કરો વાત.. ટીકિટ વેચાણની સાથે રેલવેએ કેન્સલ થયેલી ટીકીટોમાંથી મસમોટી કમાણી કરી

લ્યો કરો વાત.. ટીકિટ વેચાણની સાથે રેલવેએ કેન્સલ થયેલી ટીકીટોમાંથી મસમોટી કમાણી કરી

રેલવે વિભાગને ટિકિટના વેચાણની સાથે સાથે કેન્સલ થયેલી ટીકીટોમાંથી પણ મસમોટી કમાણી થઇ રહી છે. એક RTI દ્વારા જાણકારી મળી છે કે, નાણાંકિય વર્ષ 2018-19માં ટીકીટ કેન્સલ કરવા પર જે ચાર્જ વસૂલવામાં આવેલા ચાર્જથી રેલવેને લગભગ 1,536.85 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

મધ્યપ્રદેશના RTI એક્ટીવિસ્ટ ચંદ્રશેખર ગૌડે RTIમાં પુછેલા જવાબ પ્રમાણે રેલવેએ રિઝર્વેશન કરેલી ટીકીટોના કેન્સલેશન પર 1518.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને રિઝર્વેશન કરેલી ટીકીટ કેન્સલ કરાવવા પર રેલવેએ 18.23 કરોડ રૂપિયાની રેવન્યૂ મેળવી છે.

READ ALSO

Related posts

જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

Mansi Patel

શિરડી બંધનાં વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરની મીટિંગ

pratik shah

લાખોના ખર્ચે બનાવેલ યોજના શોભાના ગાઠિયા સમાન, સાત વર્ષમાં નળમાં ધુળ જામી ગઈ પણ પાણી ના આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!