GSTV
Home » News » અમદાવાદમાંથી નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, એસ્ટીફાઈડ ફેટનો થતો હતો ઉપયોગ

અમદાવાદમાંથી નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, એસ્ટીફાઈડ ફેટનો થતો હતો ઉપયોગ

  • અમદાવાદના ચાંગોદરમાં ક્રિમા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
  • ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી
  • ઘીમાં એસ્ટીફાઇડ ફેટનો ઉપયોગ થતો હતો
  • ઘી જેવો નકલી પદાર્થ બનાવીને કરાતુ હતું વેચાણ
  • પામ ઓઇલ, કોકોનેટ ઓઇલ બનાવાની જ હતી પરવાનગી
  • ૧૨.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદના ચાંગોદરની ક્રિમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી છે. જેમાં ઘીમાં એસ્ટીફાઇડ ફેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અહીં નકલી ઘી જેવો પદાર્થ બનાવીને વેચાણ કરાતું હતું. આ કંપનીમાં તપાસ કરતા સામે આવ્યુ કે આ કંપનીને પામ ઓઇલ, કોકોનેટ ઓઇલ બનાવવાની પરવાનગી હતી પણ ઘી બનાવવાની પરવાનગી ન હતી. જેની જાણ થતાં તુરંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડીને અંદાજીત સાડા બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

READ ALSO

Related posts

સુરતની તેરે નામ ચોકડી નજીક ત્રણ શખ્સોએ ફાયરિંગ કરી યુવકની હત્યા કરી નાખી

Mayur

શનિવારે પીપળાના વૃક્ષની આ રીતે કરો પૂજા, બદલાઇ જશે ખરાબ ગ્રહોની દશા

Bansari

સુંદર ચહેરો નહી, વ્યક્તિના શરીરની આ ખાસિયતથી વધે છે એકબીજા પ્રત્યેનું શારીરિક આકર્ષણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!