GSTV
Home » News » પંચમહાલમાં ઠંડાપીણા અને ફરસાણની દુકાનોમાં દરોડા

પંચમહાલમાં ઠંડાપીણા અને ફરસાણની દુકાનોમાં દરોડા

પંચમહાલ શહેરામા ઠંડા પીણા તેમજ ફરસાણની દુકાનોમા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાસ કરાયો હતો.મામલતદાર તેમજ નગર પાલિકા દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા.કેરીનો રસ તેમજ ચટણી સહીતનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરી 12 જેટલા વેપારીઓ પાસેથી રૂ.4,200 જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.ચેકીંગ દરમિયાન અમુક વેપારીઓ લાયસન્સ વગર ધંધો કરતા હોવાનું પણ બહાર આવ્યું હતુ.

Related posts

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!