GSTV
Home » News » પાણીપુરી બનાવતા એકમો પર આરોગ્ય વિભાગની તવાઇ આદરી

પાણીપુરી બનાવતા એકમો પર આરોગ્ય વિભાગની તવાઇ આદરી

અમદાવાદ શહેરમાં પાણીપુરી બનાવતા એકમો પર આરોગ્ય વિભાગ ત્રાટક્યું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરમાં અનેક વિસ્તારોમાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું. બહેરામપુરા, ઠક્કર બાપા નગર, બાપુનગર ઉપરાંત વાસણા અને ગુપ્તા નગર સહિતના વિસ્તારોમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડી ચેકિંગ કર્યું છે.

Related posts

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

16 લાખ બસ પાસધારકોએ પણ કંડક્ટર પાસેથી ફરજિયાત લેવી પડશે ટિકિટ, એસટી નિગમમાં ઐતિહાસિક નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!