GSTV

બોડેલી પંથકના ખેડૂતોની બદતર હાલત,બે દિવસમાં બદલાઇ ગઇ પરીસ્થિતી:આકાશમાંથી વરસી આફત

Last Updated on September 24, 2021 by pratik shah

આ વાત છે બોડેલી પંથકની…જ્યાં વરસાદની ખેંચ હતી પરંતુ ત્યારબાદ એવો વરસાદ વરસ્યો કે ખેડૂતો માટે વગર વરસાદ કરતા પણ વધુ વિકટ સ્થિતી સર્જાઇ…શું છે બોડેલની સ્થિતી જોઇએ આ અહેવાલમાં

RAIN
  • બોડેલી પંથકના ખેડૂતોની બદતર હાલત
  • બે દિવસમાં બદલાઇ ગઇ પરીસ્થિતી
  • પહેલા વરસાદની હતી રાહ
  • પછી આકાશમાંથી વરસી આફત

દ્રશ્યો બોડેલી પંથકના છે…જ્યાં ખેડૂતો માટે આકાશમાંથી એવી તો આફત વરસી કે ખેતરમાં લહેરાઇ રહેલો પાક તહેશનહેશ થઇ ગયો.. પહેલા ખેડૂતોને વરસાદની રાહ હતી..પરંતુ છેલ્લા 2 દિવસમાં જ પડેલા ભારે વરસાદે ખેડૂતોનો પાક બગાડી નાખ્યો છે..

ભારે વરસાદના કારણે ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે તો ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા.. ખેડૂતોને આશા હતી કે આ વર્ષ સારુ જશે તેમનું દેવું દૂર થઇ જશે…પરંતુ ખેડૂતો માટે આ વર્ષ પણ ફેલ ગયું હોય તેવી સ્થિતી છે જેથી ખેડૂતોને તાત્કાલીક વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા આવેદન આપવામા આવ્યું.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!