GSTV
Home » News » કૉંગ્રસની ‘ચોકીદાર ચોર હે’ જાહેરાત પર ECએ લગાવ્યો પ્રતિબંધ, રાહુલને બીજો ફટકો

કૉંગ્રસની ‘ચોકીદાર ચોર હે’ જાહેરાત પર ECએ લગાવ્યો પ્રતિબંધ, રાહુલને બીજો ફટકો

ચૂંટણી પંચે ‘મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની ચોકીદાર ચોર હૈની એડવર્ટાઈજમેન્ટ પર પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરાતના પ્રસારણને બંધ કરવાનો આદેશ કમિશને આપ્યો છે. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીએ બુધવારના રોજ તમામ જીલ્લા અધિકારીઓને નોટિસ આપી દીધી છે.

congress candidates expense

મીડિયા સર્ટિફિકેશન અને નિરીક્ષણ સમિતિએ જાહેરાતના પ્રમાણપત્રને નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે આ બધુ બંધ કરવું જોઈએ. અગાઉ ભાજપે આ બાબતને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તે અપમાનજનક છે. માટે તેના પર કાર્યવાહી કરો.

READ ALSO

Related posts

અહીં કોંગ્રેસ, સપા-બસપા સાથે મળીને લડતી તો ભાજપની 8 સીટો ઘટી જતી

Mansi Patel

મોદીની જીત બાદ પાકિસ્તાનની શાન આવી ઠેકાણે, સુષ્માના વિમાન માટે ખોલ્યું એરસ્પેસ

Arohi

પહેલીવાર ચૂંટણીમાં ઉતરેલા ફિલ્મ સ્ટાર્સે મારી બાજી, તેમાં સામેલ છે ખૂબસૂરત અભિનેત્રીઓ પણ…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!