GSTV

‘આશિકી’ સ્ટાર રાહુલ રોય કરી રહ્યો છે કમબેક, નવા લૂકમાં ઓળખી પણ નહીં શકો

રાહુલ રોય

Last Updated on May 29, 2020 by Arohi

1990માં આશિકી ફિલ્મ આવી હતી જેની સાથે રાહુલ રોય રાતોરાત સ્ટાર બની ગયા હતા. એ ફિલ્મ આવી ત્યારે રાહુલ રોય માત્ર 22 વર્ષનો હતો. આશિકીને અપાર સફળતા મળી હતી. તેના તમામ સોંગ પણ એટલા જ લોકપ્રિય થયા હતા અને આજેય તે સંગીતપ્રધાન ફિલ્મોની યાદીમાં સ્થાન પામે છે.

આશિકી બાદ રાહુલે કરી આટલી ફિલ્મો

View this post on Instagram

missing public places ? memories with @vipulnarigaraofficial

A post shared by Rahul Roy (@officialrahulroy) on

આશિકી બાદ તો રાહુલે પ્યાર કા સાયા, બારિશ, ઝુનુન, ગજબ તમાશા,દિલવાલે કભી ના હારે જેવી ઘણી ફિલ્મો કરી હતી પરંતુ એકેય ફિલ્મને આશિકી  જેટલી સફળતા મળી ન હતી. જોકે રાહુલ હવે આટલા વર્ષો બાદ ફરીથી ફિલ્મી પડદા પર પુનરાગમન કરી રહ્યા છે.

કનુ બહેલ આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે

તેઓ ફિલ્મ આગરામાં કામ કરી રહ્યા છે. કનુ બહેલ આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. કનુ બહેલ આ અગાઉ ફિલ્મ તિતલીના પણ ડાયરેક્ટર હતા.  તિતલીની સાથે જ શશાંક સની અરોરાએ પોતાની કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેમાં રણવીર શૌરીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!