GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ચીનમાંથી થતી આયાત મુદ્દે સરકાર ઉપર રાહુલ ગાંધીના આકરા પ્રહાર, મોદી સરકારના કાર્યકાળમાં થયો વધારો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી ભારત સરકાર પર ચીન સાથેના સબંધોને લઈને નિશાન સાધ્યુ છે. ગલવાન ખીણમાં ચીન અને ભારતની સેના વચ્ચે થયેલા ટકરાવ બાદ સતત મોદી સરકાર પર હુમલા કરી રહ્યા છે.

ભાજપે મેક ઈન ઈન્ડિયાના વાતો કરી

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આંકડા ખોટુ બોલતા નથી. ભાજપ વાતો મેક ઈન ઈન્ડિયાની કરે છે અને બાય ફ્રોમ ચાઈનાને પ્રોત્સાહન આપે છે. રાહુલ ગાંધીએ મનમોહનસિંહ સરકારના કાર્યકાળના અને હાલના મોદી સરકારના કાર્યકાળના આંકડા સાથેનો ગ્રાફ શેર કરતા કહ્યુ હતુ કે, ચીનમાંથી થતી આયાતમાં મોદી સરકારના કાર્યકાળમાં અનેક ગણો વધારો થયો છે.

રાહુલને વિપક્ષનો સાથ નહીં

આ પહેલા પણ રાહુલ ગાંધી પીએમ મોદીને સરેન્ડર મોદીનુ નામ આપી ચુક્યા છે. જોકે રાહુલ ગાંધી જે આરોપો લગાવી રહ્યા છે તેમાં તેમને વિપક્ષનો સાથ મળી રહ્યો નથી. જેમ કે સોમવારે માયાવતીએ કહ્યુ હતુ કે, ચીનના મુદ્દા પર દેશના વિરોધ પક્ષો સરકાર સાથે ખેંચતાણ કરવા માંગતા નથી. આ મુદ્દા પર અમારી પાર્ટી કેન્દ્ર સરકારની સાથે છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!