GSTV
Home » News » આવતીકાલે આ કેસને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેશે રાહુલ ગાંધી, એરપોર્ટથી કોર્ટ સુધી થશે ભવ્ય સ્વાગત

આવતીકાલે આ કેસને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેશે રાહુલ ગાંધી, એરપોર્ટથી કોર્ટ સુધી થશે ભવ્ય સ્વાગત

આવતીકાલે રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેશે. એડીસી બેંક માનહાની કેસમાં રાહુલ ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધીના અમદાવાદ પ્રવાસને લઈને પ્રભારીની બેઠક યોજાઇ હતી. રાજીવ સાતવ વકીલો સાથે બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક યોજશે. આ કેસને લઈને વકીલો સાથે ચર્ચા કરવામાં આવશે. એરપોર્ટથી કોર્ટ સુધી ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત થશે. નોટબંધી સમયે રાહુલ ગાંધીએ એડીસી બેંકના વ્યવહારો અંગે સવાલો કર્યા હતા જેને લઈને તેના પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

સુરત ફાયર વિભાગનો સપાટો, કોમ્પ્લેક્ષ અને હોસ્પિટલ સીલ કરતા ફફડાટ

Nilesh Jethva

પ્રિયંકા ગાંધીએ યોગીને લખ્યો પત્ર, યુપીમાં ઓછી રાખવામાં આવે મારી સુરક્ષા

Kaushik Bavishi

વડોદરામાં DCB અને કંપનીના અધિકારીઓએ સપાટો, પ્રતિષ્ઠિત કંપનીઓના ડુપ્લીકેટ શુઝ જપ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!