GSTV
Home » News » રાહુલગાંધી કોર્ટ કાર્યવાહી માટે આવશે ગુજરાત, અમદાવાદમાં કોંગ્રેસનાં નેતાઓ સાથે કરશે બેઠક

રાહુલગાંધી કોર્ટ કાર્યવાહી માટે આવશે ગુજરાત, અમદાવાદમાં કોંગ્રેસનાં નેતાઓ સાથે કરશે બેઠક

રાહુલ ગાંધી બે દિવસ કોર્ટ કાર્યવાહી માટે ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે 11 ઓક્ટોબરે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ કરશે.

સર્કિટ હાઉસ ખાતે બપોરે 1-30 વાગ્યાની આસપાસ આ બેઠક મળશે. બેઠકમાં ધારાસભ્યો, એઆઈસીસીના સભ્યો હાજર રહેશે. બેઠકમાં સંગઠીત થઈ પેટા ચૂંટણીમાં લડવા પર ભાર મૂકવામાં આવશે.

READ ALSO

Related posts

ઘોર કળીયુગઃ યુવક-યુવતીના લગ્ન પહેલા દુલ્હનની માતાને ભગાડી લઈ ગયો વરરાજાનો બાપ

Ankita Trada

મેયરના વિસ્તારમાં ધમધમતા દારૂ અને જુગારના અડ્ડા બંધ કરો, ભાજપના કોર્પોરેટરોનો કમિશનરને પત્ર

Bansari

દૂધ સાગર ડેરીની દોગલી નીતિ : હરિયાણા કરતા મહેસાણાના પશુપાલકોને ઓછો મળે છે દૂધનો ભાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!