GSTV
Home » News » રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત પ્રવાસે, આ 3 બેઠક કબ્જે કરવા રમશે ગેમપ્લાન

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત પ્રવાસે, આ 3 બેઠક કબ્જે કરવા રમશે ગેમપ્લાન

Rahul Gandhi

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતના પ્રચાર અર્થે આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધે તેવી શક્યતા છે. 21મી એપ્રિલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ બેઠક માટે પ્રચાર કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રમાં અને દક્ષીણ ગુજરાતમાં સભા સંબોધી પીએમ મોદી સામે વાકપ્રહાર કર્યા હતાં. રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છે તેમ કહી અનીલ અંબાણીને આડે હાથ લીધા હતા. રાહુલગાંધીએ જણાવ્યુ હતું કે અનીલ અંબાણીને જેલમાં ધકેલી ખેડૂતો સાથે ન્યાય થવો જોઇએ.

rahul

દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો મધ્યમ વર્ગને વેપાર, ઉદ્યોગ માટે પરવાનગી નહી લેવી પડે. દેશના ગરીબ લોકોને 72 હજાર આપવામાં આવશે. ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. બેરોજગારોને રોજગારી આપવામાં આવશે.

READ ALSO

Related posts

અમરેલી: બાબરાના સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં, દર્દીના પરિવારજનોએ મારવા પડ્યા ધક્કા

Bansari

યુપીમાં 73નો આંકડો પાર નહીં કરે BJP, ગુરૂવારે પાર્ટીના ઉમેદવારો તો ઠીક પણ પદાઘિકારીઓનું પણ ભાવિ થશે નક્કી

Arohi

ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુ બાદ નીતીન ગડકરીએ પણ એકિઝટ પોલ સામે ઉઠાવ્યા સવાલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!