GSTV

રાહુલ ગાંધી નીતિન ગડકરીના વખાણ કરવા ગયા અને ખાલી ખોટી સાંભળવી પડી

Last Updated on February 5, 2019 by

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સાહસી ગણાવ્યા. તો પલટવારમાં નીતિન ગડકરીએ જવાબ આપ્યો કે મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. છેલ્લા કેટલાક સમયથી નીતિન ગડકરીના કેટલાક પીએમ મોદીના આડકતરા વિરોધમાં નિવેદનોને જોતાં રાહુલ ગાંધીએ તેમના વખાણ કર્યા. અને કહ્યું કે ભાજપમાં ગડકરી એકલા એવા નેતા છે.

જેમનામાં થોડો સાહસ છે. અને હવે તેમણે રાફેલ, ખેડૂતો અને બેરોજગારી મુદ્દે પણ બોલવું જોઈએ. તો રાહુલના ટ્વીટને પલટવાર કરતાં નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું કે મારી હિંમત માટે મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. તમે રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવા છતાં પણ અમારી સરકાર પર પ્રહાર કરવા માટે તમારે મીડિયા દ્વારા ટ્વીટ કરાયેલી ખબરોનો સહારો લેવો પડી રહ્યો છે.

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!