GSTV
Home » News » રાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાની : આ સીટ પર ચમત્કાર જ ભાજપને બચાવી શકશે

રાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાની : આ સીટ પર ચમત્કાર જ ભાજપને બચાવી શકશે

ભાજપે ફરીવાર ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ  અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનેને હરાવ્યા હતા. ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને 34.4 ટકા મત મળ્યા  હતા.  એક અંદાજે તેઓ એક લાખ સાત હજાર 903 મતથી ઈરાની હાર્યા હતા. અમેઠી બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠર માનવામા આવે છે. અહીં આઝાદી બાદ ગાંધી પરિવારનો હમેશા દબદબો રહ્યો છે.ચૂંટણીમા હાર્યા બાદ ઈરાની કેન્દ્રીય  એચઆરડી પ્રધાન બન્યા  હતા.

READ ALSO

Related posts

મનોહર પારિકરની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેમના જ પૂત્ર

Arohi

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને 5 લાખ મતોથી હરાવવાનું છે લક્ષ્ય, રાહુલ માટે ઘડવામાં આવ્યો છે આ પ્લાન

Arohi