GSTV
Gujarat Government Advertisement

રાહુલ ગાંધી આજે આ મિશન દક્ષિણ ભારત પર, આંધ્ર અને કર્ણાટકમાં સંબોધિત કરશે રેલી

Last Updated on March 31, 2019 by Arohi

કોંગ્રેસ અધ્યક્ષ આજે મિશન દક્ષિણ ભારત પર છે. તેઓ આજે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ત્રણ જેટલી રેલીને સંબોધિત કરી મોદી સરકાર પર આકરા પ્રહાર કરશે. રાહુલ ગાંધીની રેલી બાદ વિશાખાપટ્ટનમમાં આજે વિપક્ષની મહારેલી યોજાવાની છે.

જેમા આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, એનસી નેતા ફારૂખ અબ્દુલ્લા, આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત વિપક્ષી પાર્ટીના નેતાઓ મોટી સંખ્યામાં હાજરી આપવાના છે. રેલીમાં વિપક્ષના નેતાઓ મોદી સરકાર સામે શક્તિ પ્રદર્શન કરી મોદી સરકાર પર આકરા પ્રહાર પણ કરશે. મહત્વપુર્ણ છે કે, આ પહેલા મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળમાં વિપક્ષની રેલીનું આયોજન કર્યુ હતુ. જેમા વિપક્ષની પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંસ્કારનગરી ખાતે સિઝનના પ્રથમ વરસાદમાં જ મહાકાય બોર્ડ જમીન દોસ્ત, એક કલાકમાં જ તમામ વિસ્તારો પાણીમાં જળકાવ

Dhruv Brahmbhatt

રિલેશનશિપ: છોકરાઓની આ 7 ક્વોલિટીથી છોકરીઓ થઇ જાય છે પ્રેમમાં પાગલ, તમારામાં કઈ છે જોઈ લો?

Pritesh Mehta

ઇંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ રેકોર્ડ, વન-ડે મેચમાં બનાવ્યા 481 રન, આ ખેલાડીઓની વિસ્ફોટક સદી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!