GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આ કેસને લઈને રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદની કોર્ટમાં આપશે હાજરી , 6 જગ્યાએ થશે સ્વાગત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી માનહાનીના કેસ મામલે આવતીકાલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થશે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 કલાકે પહોંચશે. એરપોર્ટ પર પ્રદેશ નેતાઓ દ્વારા સ્વાગત કરાશે. રાહુલ ગાંધીનું અમદાવાદમાં 6 જગ્યા પર સ્વાગત કરાશે.

એરપોર્ટ સર્કલ પર એનએસયુઆઈ, ડફનાળા પર યુથ કોંગ્રેસ, ખાનપુર પાસે મુસ્લિમ અગ્રણીઓ, રૂપાલી સિનેમા પાસે મહિલા કોંગ્રેસ દ્વારા અને લકી હોટેલ અને ઝેવિયર્સ શાળા પાસે શહેર કોંગ્રેસ દ્વારા સ્વાગત કરાશે. કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી બપોરે દોઢ વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યો સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે અને રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ અંગે સમિક્ષા કરશે.

READ ALSO

Related posts

રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં ભાજપમાં જ ડખા, બળવાથી જયેશ રાદડિયાની શાખ દાવ પર લાગી

Karan

સાનિયા મિર્ઝા શોએબ મલિકની પ્રથમ પત્ની નથી, જાણો કોની સાથે થયા હતા પહેલા લગ્ન

pratik shah

ગેંગસ્ટર વિકાસ દુબેનાં વધુ બે સાથીનું થયું એન્કાઉન્ટર, કાનપુરમાં પ્રભાત તો ઈટાવામાં રણબીર શુક્લાને મરાયા ઠાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!