GSTV

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Last Updated on July 31, 2021 by Pritesh Mehta

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામ અને મિઝોરમની સરહદે તાજેતરમાં થયેલી હિંસા મુદ્દે દાવો કર્યો કે, વિવાદો અને રમખાણોને પૂર્વોત્તરની પવિત્ર ભૂમિમાં બીજની જેમ પ્લાન્ટ કરવામા આવી રહ્યાં છે. જેનું પરિણામ ભયાનક આવશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી કે,‘ના રાષ્ટ્રીય સરહદ સુરક્ષિત છે, ના તો રાજ્યની સરહદ સુરક્ષિત છે.

આસામ  સરહદ

રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે વિવાદ અને રમખાણોને આપણા દેશની પવિત્ર ધરતીમાં બીજની જેમ પ્લાન્ટ કરવામા આવી રહી છે. તેનું પરિણામ ભયાનક છે અને આવશે.’ આસામ અને મિઝોરમ પોલીસ વચ્ચે થયેલા લોહિયાણ સંઘર્ષમાં આસામ પોલીસના 5 કર્મચારીઓ અને એક નાગરિકનું મોત થયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!