GSTV

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

મોદી

Last Updated on June 23, 2021 by Pritesh Mehta

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ કોરોના મહામારી અને વેક્સિનેશનને લઈને અવારનવાર મોદી સરકાર અને તેમની નીતિઓને લઈને આડે હાથ લેતા રહ્યા છે તો ફરી એક વાર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપો કરતા આડે હાથ લીધા છે.

વેક્સિનેશન

કોરોના વેક્સિનેશન મુદ્દે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ફરીવાર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે,‘કોરોના વેક્સિનેશન જ્યાંસુધી મોટાપાયે ના થાય ત્યાંસુધી દેશ સુરક્ષિત નથી. કેન્દ્ર સરકાર પીઆર ઈવેન્ટથી આગળ નથી વધી તે નિરાશાજનક વાત છે.’

આ પહેલા પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ત્રીજી લહેર આવવાની હોવાથી મોટાપાયે વેક્સિનેશન કરવા નહિંતર ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે તેવી ચેતવણી આપી હતી. રાહુલ ગાંધીએ વેક્સિનેશન કાર્યક્રમને યુદ્ધ સ્તરે આગળ વધારવાની વાત પર ભાર આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!