GSTV

અમારી સરકારમાં બધા અર્ધ લશ્કરી દળોને જરૂર શહીદનો દરજ્જો મળશે, રાહુલે મોદીને માર્યો ટોણો

Last Updated on February 23, 2019 by

રાહુલ ગાંઘી દિલ્હીનાં જેએસએન ગ્રાઉન્ડમાં જનતાને સંબોધિત કરતા હતા અને ત્યારે વિદ્યાર્થીઓ પણ આ સભામાં ભાગ લેવા માટે પહોચ્યા હતા. અને જેમાં અલગ અલગ કોલેજનાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે સવાલ જવાલનો રાઉન્ડ ચાલી રહ્યો હતો અને એક વિદ્યાર્થીનીએ સવાલ કર્યો કે મારો પ્રશ્ન પુલવામાં થયેલા જવાનોની શહીદી પર છે. અને પ્રશ્ન પુછવામાં આવ્યો કે સરકારી ફાઈલ પ્રમાણે આ જવાનોને શહીદ કહેવામાં આવતા નથી તો શું તમારી સરકાર આ કામ કરી શકશે.

રાહુલ ગાંધીએ જવાબ આપતા જણાવ્યું હતું કે તમારી સાથે હું બિલકુલ સહેમત છે અને હું ખાતરી આપું છું કે જો અમારી સરકાર આવશે તો હું અર્ધ સરકારી દળોને જરૂર શહીદનો દરજ્જો અપાવીશ. અને આ સૈનિકોને પાક્કે પાયે શહીદનો દરજ્જો મળશે, મારી સિક્યોરીટીમાં પણ વધારે અર્ધ લશ્કરી દળો છે એેટલું હું એ લોકોની દેશ ભક્તિ જાણું છું.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!