GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

લદાખમાં ચીની ઘૂસણખોરી મામલે રાહુલ ગાંધીએ સરકારને આપી વણમાગી સલાહ

રાહુલ

કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓ પર સવાલ કરવાની અને તેમને ઘેરવાની એક પણ તક કોંગ્રેસ પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી છોડતા નથી. ચીન સાથે તણાવ અને પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીએ અવારનવાર મોદી સરકાર પર સવાલો કરી ચુક્યા છે. તો ગઈકાલની પીએમ મોદીની લેહ મુલાકાત બાદ પણ રાહુલ ગાંધી મોદી સરકારને સલાહ આપવાનું ચુક્યા નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીવાર સરકારને લદ્દાખ મુદ્દે ઘેરવાના પ્રયાસ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને એલર્ટ કરી રહ્યા છે. જો તેમનો અવાજ સાંભળવામાં નહી આવે તો મોંઘુ પડશે. ઘુસણખોરી માટે લદ્દાખના લોકોના અવાજને  નજર અંદાજ કરી શકાય તેમ નથી.

રાહુલ ગાંધીએ જે વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમા લદ્દાખના કેટલાક લોકો ચીનની ઘુસણખોરીની વાત કરી રહ્યા છે. આ સાથે કેટલીક તસવીર પણ તેમા દર્શાવવામાં આવી છે.

Related posts

સોનિયા ગાંધી પર બોઝ નાખવો યોગ્ય નથી, જલ્દીમાં જલ્દી નવા અધ્યક્ષની કરો વરણી

Pravin Makwana

કેરળમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રાહત કેમ્પ શરૂ, રેડ એલર્ટ જાહેર

Ankita Trada

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!