GSTV

રાજનીતિ તેની જગ્યાએ, રાહુલ પહોંચ્યા મનોહર પર્રિકરની તબિયતનો હાલચાલ પૂછવા

Last Updated on January 29, 2019 by Mayur

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગોવાના પણજીમાં મુખ્ય પ્રધાન મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી છે. રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે મનોહર પર્રિકરના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યા તેમણે છેલ્લા ઘણા સમયથી બિમાર મનોહર પર્રિકરના ખબર અંતર પૂછ્યા હતા. રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધી સાથે ખાનગી પ્રવાસે છે.

જે દરમ્યાન રાહુલ ગાંધીએ પર્રિકર સાથે મુલાકાત કરી છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ મનોહર પર્રિકર પર રફાલ ડીલમાં કરેલા ગોટાળા અંગે આકરા પ્રહાર પણ કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, મનોહર પર્રિકરના બેડરૂમમાં રફાલ ડીલના મહત્વાના દસ્તાવેજ છે.

READ ALSO

Related posts

BJPને ટક્કર આપવા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન: તૈયાર કરી રહ્યા છે યુવાન ટીમ, કનૈયા કુમાર શામેલ થાય તેવી અટકળો

Pravin Makwana

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!