GSTV

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

રાહુલ ગાંધીના વીર સાવરકર પરના નિવેદનને લઈને રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી છે. આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે રાહુલ ગાંધી સાવરકરના જેટલા સક્ષમ નથી ત્યારે તેઓએ સાચું જ કહ્યું છે કે તેઓ સાવરકર નથી.

કોંગ્રેસના નેતા તારીક અનવરે કહ્યું કે ઈતિહાસ જાણે જ છે કે તેઓ બ્રિટિશ સપોર્ટર હતા. તો એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે કહ્યું કે સાવરકર પર રાહુલનું સ્ટેન્ડ હોય શકે છે. સાથે જ તેઓએ કહ્યું કે સાવરકર હંમેશા ગાય આપણી માતા નથી તેમ કહેતા, પરંતુ ભાજપ ગાયને માતા ગણાવે છે. ત્યારે શું તેઓ સાવરકરના વિચાર સાથે સહમત થશે.

READ ALSO

Related posts

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi

ખેડૂતોને પાક ધિરાણની મુદત 2 મહિના વધારાઈ, નહીં ભરવું પડે વ્યાજ

pratik shah

સાવધાન! ઘરના આ ભાગોમાં પણ છુપાઈ શકે છે કોરોના વાયરસ, સારી રીતે કરો સફાઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!