GSTV
Home » News » રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનના વખાણ કર્યા

રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનના વખાણ કર્યા

નવસર્જન યાત્રા માટે કચ્છ આવેલા રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનના વખાણ કર્યા. સાથે જ ગુજરાતીઓનો આભાર માન્યો.

રાહુલે કહ્યું કે, હવે તેમને ગુજરાતી ભોજન ભાવવા લાગ્યું છે. ત્યાં સુધી કે ઘરમાં પણ ગુજરાતી વાનગીઓ બને છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, ગુજરાતે મને ઘણું શીખવ્યું છે. જોકે મજાકમાં રાહુલે એમ પણ કહી દીધું કે ગુજરાતી ખાવાનું ખાઈ વજન વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન કેટલાક સ્થળે ઢાબા પર આમ આદમીની જેમ બેસી ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણ્યો હતો.

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!