GSTV

કોંગ્રેસ રાષ્ટ્રીય ફરી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે

તાજેતરની સૌરાષ્ટ્ર મુલાકાત બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવાના છે. રાહુલ ગાંધી ૯મી ઓક્ટોબરે અમદાવાદ પહોચશે.

રાહુલ ગાંધીની આ વખતનો પ્રવાસ દરમિયાન ત્રણ દિવસ સુધી મધ્ય ગુજરાતના ગામડા-શહેરોમાં પ્રચાર કરશે.

આગામી તા.૯,૧૦,૧૧મીએ રાહુલ ગાંધી ગુજરાતમાં હશે, સૌરાષ્ટ્રમાં રાહુલ ગાધીને લોકોનો વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે. રાહુલ હવે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે.

૯મીએ રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોચશે ત્યાંથી તેઓ મહેમદાબાદથી નડિયાદ,ખેડા સહિતના શહેરો સુધી રોડ શો કરશે. ત્રણ દિવસના રોકાણ દરમિયાન તેઓ ડભોઇ,વડોદરામાં પણ રોડ શો કરશે. આ ઉપરાંત બોડેલી, ફાગવેલ અને બોરસદમાં જાહેરસભાને પણ સંબોધિત કરશે.

રાહુલ કુલ મળીને ૫૦૦ કીમીનો રોડ શો કરશે જેમાં રસ્તામાં ૪૦ સ્થળોએ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવશે.

Related posts

મોદી સરકારે આપ્યા આદેશ/ દેશમાં 1 જૂનથી લોકલ હેલ્મેટના વેચાણ પર પ્રતિબંધ, ફક્ત આ સર્ટિફિકેટવાળા હેલ્મેટને જ મંજૂરી

Pravin Makwana

રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર તંત્ર એલર્ટ, આ હોલ્પિટલને ફાયર સેફ્ટીને લઈને ફટકારી નોટિસ

Nilesh Jethva

સતત 8મી વખત ફરી એક વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, વાહનોની ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો આ ભાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!