લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આજે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં છે. તેઓ આજે તાપીના વ્યારામાં ચૂંટણી સભા સંબોધવાના છે. સુરત, તાપી, નવસારી સહિતની લોકસભા બેઠકોને ધ્યાને રાખીને રાહુલ ગાંધીની વ્યારામાં ચૂંટણી સભા આયોજિત થઈ છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જૂનાગઢના વંથલી અને કચ્છના ભૂજ ખાતે ચૂંટણી સભા સંબોધી હતી.
Read Also
- રાજ્યની વેટ-જીએસટીની આવકમાં પડશે હજારો કરોડનું ગાબડું, કોરોનાના કારણે થશે સરકારી તિજોરીને નુકસાન
- ઘર ખરીદવા માંગતા લોકો માટે ખુશીના સમાચાર, આ બેંકે કર્યો હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો
- બેદરકારી/ ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં આ વસ્તુ ભૂલી ગઇ મહિલા ડોક્ટર, સારવારના ખર્ચમાં આખુ ખેતર વેચાઇ ગયું
- 3400 સ્કૂલોને અદ્યતન કરવા પાંચ વર્ષમાં ૧૨૦૭ કરોડનું આયોજનઃ શિક્ષણ ક્ષેત્રે 32719 કરોડની જોગવાઈ
- ખુશખબર/ ભારતની જે વેક્સીન પર ઉઠ્યા સવાલ, ત્રીજા ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઇ એ દેશી રસી