GSTV
Home » News » કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર, હવે આ પ્રકારનો રહેશે ઘટનાક્રમ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર, હવે આ પ્રકારનો રહેશે ઘટનાક્રમ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગામી ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો પ્રિયંકા ગાંધીની 18 એપ્રિલે પણ ગુજરાત મુલાકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી 15 એપ્રિલે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધન કરશે.

જે બાદની ગુજરાત મુલાકાત સમયે કેશોદ અને પોરબંદરમાં સભા યોજશે. તો 20 એપ્રિલે ગુજરાત મુલાકાત સમયે રાહુલ ગાંધી બારડોલી, દાહોદ અને પાટણમાં સભા કરશે. પ્રિયંકા ગાંધીની ગુજરાત મુલાકાત પર નજર કરીએ તો તેઓના પ્રવાસની તારીખ બદલાઈ શકે છે.

Read Also

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!