GSTV

ગુજરાતમાં રાહુલ ગાંધીને આ મહિલાએ ગાલ પર ચુંબન કરી આપ્યું વેલેન્ટાઈન, Video થયો Viral

વલસાડના ધરમપુરમાં લાલડુંગરી મેદાનમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની પરંપરા મુજબ રાહુલ ગાંધીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. જ્યાં આ પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ પ્રચારના શ્રીગણેશ કરી લોકસભાની ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો. હવે રાહુલ ગાંધી એ દિશામાં પગલું ભરી રહ્યા છે.

ધરમપુરમાં આવીને સૌ પ્રથમ રાહુલ ગાંધીએ લોકોનુ અભિવાદ ઝીલ્યું હતું. મંચ પર રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ  ઉપસ્થિત છે. રાહુલ ગાંધીએ શરૂઆતમાં આદિવાસીઓએ પરંપરાગત નૃત્યને જોયું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આદિવાસીના પ્રતિકરૂપ ફાળીયું રાહુલ ગાંધીને માથે બાંધ્યું હતું. રાહુલ ગાંધીનું જ્યારે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે અહેમદ પટેલના ધર્મના બહેન કાશ્મીરા બહેને તેમને ગાલ પર ચુંબન કર્યું હતું.

Read Also

Related posts

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

Nilesh Jethva

જય કિસાન/ ખેડૂતો પર ખોટી FIR કરીને તેમના મનોબળને નબળા નહીં કરી શકે મોદી સરકાર, કાળા કાયદાને હટાવો

Pravin Makwana

ઉત્તર ગુજરાતના આ વિસ્તારને કરાયો હોટ સ્પોટ જાહેર, રોજ આવી રહ્યા છે 35થી 40 કેસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!