GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

મોદી સરકારે ગરીબોના હકની સબસીડી-વીજળી ઉદ્યોગપતિઓને આપી : રાહુલ ગાંધી

સોમનાથમાં દર્શન કર્યા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથમાં વિશાળ જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ સભામાં જણાવ્યું કે સરકારનું કામ ગરીબ જનતાને મદદ કરવાનું હોય છે. પરંતુ ભાજપ સરકાર ઉદ્યોગપતિને મદદ કરે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે મનરેગા માટે આખા દેશને 35 હજાર કરોડ રૂપિયા આપ્યાં. બીજી તરફ ગુજરાતમાં ટાટા નેનોને મોદી સરકારે 35 હજાર કરોડ રૂપિયાની સહાય કરી હતી. આજે ગુજરાત કે દેશમાં ટાટા નનો દેખાતી નથી. મોદી સરકારે ગરીબોના હકની સબસીડી, વીજળી ઉદ્યોગપતિને આપી છે.

સોમનાથમાં પૂજા-અર્ચના કરી

સભા સંબોધતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ્ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી. તેમની સાથે અહમદ પટેલ, પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત અને અર્જૂન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં. રાહુલના સોમનાથ પ્રવાસ પહેલા મંદિરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Related posts

VIDEO : રાજકોટમાં ઘરના ઓટલા પર રમતું બાળકનું પડ્યું પાણીમાં, સ્થાનિકોએ બચાવ્યો જીવ, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

Nilesh Jethva

રાજકોટનું હડમતિયા જંકશન ગામ બેટમાં ફેરવાયું, ગામમાં જવાના તમામ રસ્તા બંધ

Nilesh Jethva

અમદાવાદ : પીએસઆઇ શ્વેતા જાડેજા લાંચ કેસ મામલે થયો મોટો ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!