GSTV

આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવાની શક્યતા

આજે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ ગુજરાતનું રાજકારણ ધમધમતું થયું છે. તેવામાં રાહુલ ગાંધીની આ મુલાકાત અગત્યની છે.

આજે રાહુલ ગાંધી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે 1 વાગે હાર્દિક પટેલ સાથે મુલાકાત યોજવાની શક્યતા છે જો કે, એક ઇન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે કહ્યું કે તેઓ કાલે રાહુલ ગાંધીને મળશે નહિ.

આ ઉપરાંત દલિત નેતા જીગ્નેશ મેવાણીને પણ કાલે રાહુલ ગાંધી સાથે મુલાકાતની ઓફર કરાઈ છે, આ પહેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી ચુક્યા છે

રાહુલ ગાંધી બપોરે 2 વાગે નવસર્જન સંમેલનમાં હાજરી આપવાના છે. ત્યાર બાદ 3 વાગે દલિત નેતા જીગ્નેશ મેવાણી સાથે પણ કરશે ખાસ મુલાકાત કરવાના છે.

આ ઉપરાંત રાહુલ 4 વાગે પાટીદારો સાથે ખાસ મુલાકાત કરવાના  છે.

Related posts

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva

અહેમદ પટેલનું નિધન થતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા પિરામણ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!