GSTV

રાહુલ ગાંધી 9થી 11 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસે, વાંચો ત્રણ દિવસનો વિગત વાર કાર્યક્રમ

સૌરાષ્ટ્રમાં બે દિવસના પ્રવાસ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 9 થી 11 ત્રણ દિવસ મધ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

આ પ્રવાસ દરમિયાન તેઓ બોરસદ, બોડેલી અને ફાગવેલમાં ત્રણ જાહેરસભાને સંબોધન કરશે. ડભોઇ અને બરોડામાં રોડ-શો કરશે. નડીયાદ અને ફાગવેલમાં ધાર્મિક સ્થળે આશીર્વાદ લેશે.

વડોદરામાં રાહુલ ગાંધી એમ.બી.એ., આઇટી સહિતના અલગ-અલગ ફેકલ્ટીના 1000 વિદ્યાર્થીઓ સાથે ‘સ્ટુડન્ટ પાર્લામેન્ટ’ યોજશે.

વાંચો રાહુલ ગાંધીમો ત્રણ દિવસનો વિગત વાર કાર્યક્રમ :

9 ઓક્ટોબર

સવારે રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

અમદાવાદના હાથીજણ સર્કલ પર સ્વાગત સમારંભ

ખેડા જિલ્લામાં જાહેર સભાને સંબોધન

અમૂલ પ્લાન્ટના કામદારો દ્રારા  જિબ્હીપુરામાં સ્વાગત

રાહુલ ગાંધી સંતરામ મંદિરમાં દર્શન કરશે

નડીયાદ અને ખેડામાં કોર્નર મીટીંગ

સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લેશે

પેટલાદના રણછોડ મંદિરમાં રાહુલનું સ્વાગત કરાશે

દેદરડા ગામ આંણદમાં દૂધ મંડળીઓનાં પ્રતિનિધિઓ સાથે સંવાદ

નોટબંધી અને દૂધ પરની સબસિડી વિષય પર ચર્ચા

આંણદમાં રાઠોડ ચોક અને બ્રોડ સિટી મીટીંગ કરશે

ભાવ વધારાના મુખ્ય વિષય પર થશે ચર્ચા

બોરડ, અંકલાવ, આંણદમાં રાહુલનું સ્વાગત

સાંજે વડોદરામાં કાર્યકાર્તાઓ રાહુલનું કરશે સ્વાગત

સયાજી હોલમાં વેપારીઓ, સાહસિકો વ્યવસાયિકો સાથે ટુ-વન સંવાદ

વડોદરાનાં સર્કિટ હાઉસમાં રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરશે

 

તારીખ 10 મંગળવાર

સવારે વડોદરાના સર્કિટ હાઉસથી પ્રસ્થાન

સંકલ્પ ભૂમી બાબાસાહેબ આંબેડકર હોલમાં પ્રાર્થના કરશે

સયાજી હોલમાં વિર્ધાર્થીઓ સાથે સંવાદ

વડોદરાના ભાયલીમાં રાહુલ ગાંધીનું સ્વાગત

પાદરામાં સ્વાગત સમારંભ

કરજણમાં જનસંવાદ કરશે

આશા વર્કર્સ અને આંગણવાડી કાર્યકરો સાથે વાર્તાલાપ

ડભોઈ એપીએમસીમાં જનસભામાં સંબોધન

ડભોઈમાં ભોજન સમાંરભનું પણ આયોજન

છોટાઉદેપુરના ગામડી અને પાલાસનીમાં મીટિંગ

બોડેલીમાં જંગી જાહેર સભાને સંબોધન કરશે

છોટા-ઉદેપુરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ

સર્કિટ હાઉસમાં સિક્રેટ મીંટિગનો ધમધમાટ

 

11 ઓક્ટોબર

આદિવાસી વિદ્યાર્થીઓ સાથે છોટા ઉદેપુરમાં મીટિંગ કરશે

શિક્ષણ સ્તર અને ફી વધારો મુદ્દે ચર્ચા

દેવગઢ બારીયા મીટિંગમાં બેરોજગારીના મુદ્દે ચર્ચા

આદિવાસી અધિકારો લીમખેડા અને દાહોદમાં મીટિંગ

કબીર મંદિરનાં સાલિયા દાહોદમાં દર્શન કરશે

પંચમહાલમાં સંત રોડ પર લોકો સાથે બેઠક

ગાંધીચોક, ભુરાવાવા ચાર રસ્તાં, બામણીયા ચોકમાં સ્વાગત

ગોધરાના તુવા ગામે કુશળ કામદારો સાથે મીટિંગ

ફાગવેલ ભાથીજી મહારાજ મંદિરનાં દર્શન કરશે

ફાગવેલથી અમદાવાદ એરપોર્ટ જશે

અમદાવાદથી દિલ્હી જવા રવાના

Related posts

રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર તંત્ર એલર્ટ, આ હોલ્પિટલને ફાયર સેફ્ટીને લઈને ફટકારી નોટિસ

Nilesh Jethva

કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો: લગ્નના દિવસે જ રીપોર્ટ આવ્યો પોઝિટિવ, વિદાઈની જગ્યાએ ક્વોરન્ટીન થઈ દુલ્હન

Ankita Trada

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!