2019માં રાહુલ ગાંધીનો પહેલો વિદેશ પ્રવાસ, ક્રિકેટ સ્ટેડિયમમાં કરશે સંબોધન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઈની મુલાકાતે છે. રાહુલ ગાંધી દુબઈમાં આવેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સંબોધન કરવાના છે. રાહુલ ગાંધી દુબઈમાં વસવાટ કરતા ભારતીય નાગરિકો સાથે સીધો સંવાદ કરશે.

રાહુલ ગાંધી બે દિવસ સુધી દુબઈમાં રહેવાના છે. દુબઈ એરપોર્ટ પર પહોંચતા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું. રાહુલ ગાધી યુએઈ સરકારના પ્રધાન,ભારતીય બિઝનેસમેન અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવાના છે. 2019ના વર્ષમાં રાહુલ ગાંધીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter