GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

રાહુલને બજેટ લાગ્યું બોરીંગ સામે તેમની જ પાર્ટીના કદાવર નેતાએ કર્યા ભારોભાર વખાણ

કેન્દ્રીય બજેટને કોંગ્રેસે દિશાહીન ગણાવીને તેની ઝાટકણી કાઢી ત્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બજેટમાં ઈન્કમટેક્સના સ્લેબમાં કરાયેલા ફેરફારનાં વખાણ કરીને આશ્ચર્ય સર્જ્યું. રાહુલ ગાંધીએ આ બજેટને પોલું ગણાવીને કહેલું કે, બજેટ પ્રવચન ભલે અત્યાર સુધીનું સૌથી લાંબું હોય પણ તેમાં અંદર કંઈ નથી. ડો. મનમોહનસિંહે પણ આવો જ અભિપ્રાય આપ્યો જ્યારે થરૂરે તેનાથી જુદો સૂર કાઢયો.

થરૂરે કહ્યું કે, ઈન્કમટેક્સના દરોમાં ફેરફારથી મધ્યમ વર્ગને રાહત થશે ને સાડા બાર લાખ રૂપિયા કરતાં ઓછી આવક હશે એવા લોકોના પૈસા બચશે. અલબત્ત પોતાની કોમેન્ટનો જુદો અર્થ ના કઢાય એટલે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે, બજેટમાં આ સિવાય બીજું કંઈ એવું નથી કે જેનાથી ઉર્જાનો સંચાર થાય. સંસદમાં આ જ કારણસર ભાજપ તરફથી પણ કોઈ તાળીઓ નહોતું પાડતું એવો દાવો પણ તેમણે કર્યો.

READ ALSO

Related posts

દિવસભરમાં 3 લાખ PPE કિટ બનાવી રહ્યુ છે ભારત, દેશની અર્થવ્યવસ્થાને ઉભી કરવા આપી 5 ફોર્મુલા

Mansi Patel

વિશ્વમાં કોરોના ટેસ્ટિંગ મામલે ટોપના 30 દેશોમાં ભારતનું છે આ સ્થાન, પ્રતિ 10 લાખે 2,876ના જ કરાય છે ટેસ્ટ

Harshad Patel

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!