GSTV

ભારતીય ટીમના ધ વૉલના દિકરાની કમાલ, 2 મહિનામાં 2 વખત 2 સદી

ભારતીય ટીમમાં ધ વૉલનું બિરુદ મેળવનારા દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ પણ તેમના પગલે ચાલી રહ્યો છે. નાની ઉંમરમાં જ મોટુ કામણ કરી બતાવ્યું છે. અંડર 14 ગ્રુપ વન ડે ટુર્નામેન્ટમાં સમિતે શાનદાર પ્રદર્શન કર્યું છે. સમિતે આ ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી છે. માત્ર 14 વર્ષના સમિત દ્રવિડે પોતાની શાનદાર બેટીંગ કરી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. સોમવારે તેણે બે મહિનાની અંદર જ બીજી વખત બેવડી સદી ફટકારી છે. સમિત આ સમયે ટીમ માલ્યા અદિતી ઈંટરનેશનલ સ્કૂલ તરફથી રમી રહ્યો હતો.

બે મહિનામાં બીજી વખત બેવડી સદી

માત્ર 14 વર્ષના સમિત દ્રવિડે શાનદાર બેટીંગ કરી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. સોમવારે તેણે બે મહિના અંદર જ બીજી વખત બેવડી સદી ફટકારી છે. સમિતે આ મેચ ટીમ માલ્યા અદિતી ઈંટરનેશનલ સ્કૂલ તરફથી રમ્યો હતો. આપને જણાવી દઈએ કે, સમિતે 5 મેચ પોતાની ટીમ માટે રમ્યો છે, જેમાં તેણે 681 રન બનાવ્યા છે. દરમિયાન તેણે બે વખત બેવડી સદી પણ ફટકારી છે. એટલુ જ નહીં, 227ની સરેરાશથી રન બનાવી બોલીંગમાં પણ 7 વિકેટ લીધી હતી.

READ ALSO

Related posts

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે બોલ્યા : અમારા ભાઈઓને બચાવવા કોઈ પણ હદ સુધી જઈશ

Nilesh Jethva

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!