GSTV
Home » News » અમદાવાદની એચએલ કોલેજમાં રેગિંગ, શિક્ષણમંત્રીએ આપ્યા આ આદેશ

અમદાવાદની એચએલ કોલેજમાં રેગિંગ, શિક્ષણમંત્રીએ આપ્યા આ આદેશ

અમદાવાદમાં એચ.એલ.કોલેજમાં એક વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટનાની શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગંભીર નોંધ લીધી છે. તેમણે આ ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે. અને કહ્યું કે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એચ.એલ.કોલેજના એક વિદ્યાર્થીને કેટલાક લોકોએ જાતિ વાચક શબ્દો બોલીને ચાની કીટલી પર માર માર્યો હતો. અને રેગિંગ કર્યું હતું.

એચ.એલ કોલેજમાં રેગિંગ

કેટલાક લોકોએ એક વિદ્યાર્થી સાથે કર્યુ રેગિંગ

જાતિ વાચક શબ્દો બોલીને કેટલાક લોકોએ વિદ્યાર્થીને માર માર્યો

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપ્યા તપાસના આદેશ

નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો

Related posts

વડોદરામાંથી ચોમાસાની વિદાય થઈ પણ મગરોની નહીં, વધુ એક પકડાયો

Mayur

ગુજરાતમાં કપાસની નવી આવક શરૂ, મુહૂર્તમાં પડ્યો રૂનો આ ભાવ

Bansari

ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરી પોલીસ ગોઠવાઈ, સુરક્ષામાં કરાયો વધારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!