GSTV

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રેગીંગ: ઓર્થોપેડિક વિભાગના પાંચ સિનિયર તબીબો સામે ફરિયાદ થઈ

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટના તબીબો પર રેંગીંગનો આરોપ લાગ્યો છે. ઓર્થોપેડિક વિભાગના પાંચ સિનિયર સામે સેન્ટ્રલ એન્ટી રેગીંગ કમિટીને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે. સર્જરી વિભાગના બે રેસિડેન્ટ તબીબોએ આ ફરિયાદ કરી છે. આ ફરિયાદને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સિનયર વિદ્યાર્થીઓએ જુનિયરને ગળેથી પકડીને વોર્ડમાં ફેરવ્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે.

  • સુરત સ્મીમેરના રેસિડેન્ટ તબીબોએ કરી રેગીંગની ફરિયાદ.
  • ઓનલાઈન દ્વારા કમિટીને ફરિયાદ કરવામાં આવી.
  • ઓર્થોપેડિક વિભાગના સિનિયરે સર્જરીના જુનિયરને ગળેથી પકડી વોર્ડમાં ફેરવ્યો.
  • સર્જરી વિભાગના સિનિયરે ઓર્થોપેડિકના જુનિયરને લાતો મારી.
  • સમજાવટ માટે બેસાડ્યા તે સમયે જ ધમકી આપવામાં આવી.
  • રેગીંગની ફરિયાદ બાદ સંબંધિત તબીબી અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી.
  • રેગીંગની ફરિયાદ મળતા કમિટી દ્વારા ઇન્કવાયરી શરૂ કરવામાં આવી.
  • સર્જરી વિભાગના પ્રથમ વર્ષના બે રેસિડેન્ટ તબીબોએ ઓર્થોપેડિક વિભાગના પાંચ સિનિયર વિરુદ્ધ સેન્ટ્રલ એન્ટી રેગીંગ કમિટીને ઓનલાઈન ફરિયાદ આપી હતી.
  • જ્યાં ઘટના બાદ ઓર્થો ના પ્રથમ વર્ષના રેસિડેન્ટ તબીબે પણ સર્જરીના બીજા વર્ષના રેસિડેન્ટ તબીબ વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ આપી હતી.
  • મંગળવારના રોજ બપોરના સમયે દરમ્યાન બનેલી ઘટના.

Related posts

સુરતમાં પોલીસ પર પથ્થરમારા બાદ આજે એસઆરપી ગોઠવાઈ, કમિશ્નર પહોંચ્યા ઘટનાસ્થળે

Nilesh Jethva

ગુજરાતમાં હવે આ 5 શહેરો પર ફોક્સ, કોરોના ગામડામાં ન જાય માટે લેવાયો સૌથી મોટો નિર્ણય

Karan

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય, પેપર તપાસણી આ સમય સુધી સ્થગિત કરવા આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!