GSTV
Gujarat Government Advertisement

RBIના પૂર્વ ગવર્ન રઘુરામ રાજને 7% ગ્રોથ પર વ્યક્ત કરી શંકા, કહીં આ વાત

Raghuram Rajan

Last Updated on March 26, 2019 by Arohi

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંગળવારે તે વાત પર આશંકા વ્યક્ત કરી કે ભારત સાત ટકાના દરે વિકાસ સાધી શકશે. સાથે જ તેમણે કહ્યું કે જીડીપી ડેટાની સ્થિતિને સ્પષ્ટ કરવા માટે સન્માનિત અર્થશાસ્ત્રીઓને દેખરેખ માટે નિમણૂંક કરવા જોઇએ.

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રઘુરામ રાજને કોંગ્રેસની લઘુતમ આવક યોજના અંગે કહ્યું કે ઇન્કમ ટ્રાન્સફર યોજના માત્ર ત્યારે જ સંભવ છે કે જ્યારે તેનાથી મોટાભાગના ગરીબોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય. કારણ કે ભારતમાં ગરીબોની સંખ્યાને લઇને અલગ અલગ અનુમાન છે અને તેના પર ઘણો વિવાદ પણ થઇ ચુક્યો છે.

રઘુરામ રાજને કહ્યું કે જો તેઓ નાણા પ્રધાન હોત તો તેમની પ્રાથમિકત જમીન સંપાદન, બેંક ક્લીનઅપ અને એગ્રીકલ્ચર સેક્ટરની પોલિસીને પુનર્જિવિત કરવાની હોત.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!