GSTV
Gujarat Government Advertisement

રઘુરામ રાજને ઉર્જીત પટેલના રાજીનામા મુદ્દે કહ્યું આ તમામ માટે ચિંતા જનક

raghuram rajan

Last Updated on December 10, 2018 by

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામા પર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની સૂચક ટિપ્પણી આવી છે. રઘુરામ રાજને કહ્યું કે ઉર્જિત પટેલનું રાજીનામું તમામ ભારતીયો માટે ચિંતાનો વિષય હોવો જોઇએ અને તેની તપાસ થવી જોઇએ. રાજને એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ માને છે કે આપણે ઉર્જિત પટેલના નિર્ણયનું સન્માન કરવું જોઇએ. આપણ તે સ્થિતિ પર વાત કરવી જોઇએ કે જેની વચ્ચે ડો.પટેલે રાજીનામું આપ્યું. પટેલે વ્યક્તિગત કારણોનો હવાલો આપીને રાજીનામું આપ્યું છે. મને લાગે છે કે આ એક એવો મામલો છે કે જેની અંગે તમામ ભારતીયોએ ચિંતિત થવું જોઇએ. કારણ કે આપણી સંસ્થાની મજબૂતી ઘણી જરૂરી છે. વિકાસ અને અર્થતંત્ર બંને માટે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!