GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

રઘુરામ રાજને મંદી પર મોદી સરકારને સતર્ક કરી, અર્થવ્યવસ્થામાં મંદી ચિંતાજનક

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યુ છેકે, અર્થવ્યવસ્થામાં આવી રહેલી મંદી બહુજ ચિંતાજનક છે. અને સરકારે ઉર્જાક્ષેત્ર અને નોન બેંકિંગ નાણાકીય ક્ષેત્રોની સમસ્યાઓને તરત જ હલ કરવી પડશે. તેમણે કહ્યુકે, ખાનગી ક્ષેત્રમાં રોકાણમાં વધારો કરવા માટે નવા સુધારાની શરૂઆત કરવી પડશે.

સમાચાર એજન્સી પીટીઆઈને આપેલાં ઈન્ટરવ્યૂમાં રઘુરામ રાજને કહ્યુકે, ભારતમાં જે રીતે જીડીપીની ગણતરી કરવામાં આવી છે તેની ઉપર ફરીથી વિચાર કરવો જોઈએ. તેમણે મોદી સરકારનાં પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે જીડીપીને વધારીને રજૂ કરવાની વાત કરી હતી. અને પોતાનું અનુમાન રજૂ કર્યુ હતુ.

વર્ષ 2018-19માં વિકાસ દર 6.8 ટકા થઈ ગયો હતો. જે 2014-15 બાદ સૌથી નીચો રહ્યો છે. ઘણા ખાનગી વિશેષજ્ઞો અને સેન્ટ્રલ બેંકનું અનુમાન છેકે, આ વર્ષે પણ વિકાસદર સરકારી અનુમાનનાં 7 ટકા કરતાં ઘણો નીચો રહેશે.

READ ALSO

Related posts

એર ચીફ માર્શલની તેજસમાં ભરી ઉડાન, ‘સ્કવૉડ્રન-18’માં સ્વદેશી ફાઈટર જેટને કરાયું શામેલ

pratik shah

લૉન્ચિંગના 16 મિનિટ પહેલા રોકવુ પડ્યુ Space Xનું હ્યુમન સ્પેસ મિશન, હવામાન બન્યુ અડચણ

Bansari

લોકડાઉન 5.0 : મોદી સરકારનું 11 શહેરો પર ફોકસ, ધાર્મિક સ્થળો અને જિમને મળશે છૂટ પણ હવે ગૃહમંત્રાલયનો આવ્યો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!