GSTV
Home » News » મંદીના અજગર ભરડા પર રઘુરામરાજન બોલ્યા, ‘વડાપ્રધાનના મંત્રીઓ પાસે કોઈ શક્તિ નથી’

મંદીના અજગર ભરડા પર રઘુરામરાજન બોલ્યા, ‘વડાપ્રધાનના મંત્રીઓ પાસે કોઈ શક્તિ નથી’

દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મહત્વનું નિવેદન આપ્યું છે. રઘુરામ રાજને કહ્યું કે દેશ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને અર્થવ્યવસ્થામાં ભારી સુસ્તીના સંકેત મળી રહ્યાં છે. તેઓએ કહ્યું કે તેનું મૂળ કારણ અર્થવ્યવસ્થાનું સંચાલન વડાપ્રધાન કાર્યાલયથી થઈ રહ્યું હોવાથી તેમજ મંત્રીઓની પાસે કોઈ શક્તિ નહીં હોવાથી છે.

એક પત્રિકામાં છપાયેલા લેખમાં અર્થવ્યવસ્થાને મુસીબતમાંથી કાઢવા અંગેની ચર્ચા દરમિયાન રાજને રોકાણ વધારવાના નિયમોમાં ઉદાર બનવું, ભૂમિ અને શ્રમ બજારમાં સુધારો તથા ગ્રોથને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યુ છે. આ ઉપરાંત રઘુરામે સરકારને સલાહ આપતા કહ્યું કે પ્રતિસ્પર્ધાને વધારવા તથા સ્થાનિક સ્તરે ક્ષમતા સુધારવા માટે વિવેકપૂર્ણ ઢંગથી મુક્ત વેપાર સમજૂતીને સામેલ કરવાનો આગ્રહ કર્યો છે. રઘુરામ રાજને કહ્યું કે ગત સરકાર ગઠબંધનમાં ભલે જ ઢીલી હોય પરંતુ તેઓએ સતત અર્થવ્યવસ્થાના ઉદારીકરણનો રસ્તો અપનાવ્યો હતો.

READ ALSO

Related posts

દિલ્હીમાં જોરદાર હિંસા બાદ પ્રથમવાર તોડ્યું મોદીએ મૌન, સોનિયાએ મોદી સરકારને ઠેરવી છે સીધી જવાબદાર

Karan

દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ : હાઈકોર્ટે પોલીસની કાઢી સખત ઝાટકણી, ભાજપના નેતાઓના વીડિયો જોયા

Karan

ફ્લાવરનું શાક ન ભાવતું હોય તો પહેલા આ વાંચી લો, ફાયદા એટલા છે કે હવે શોખથી ખાવાનું શરૂ કરી દેશો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!