GSTV
Home » News » રાફેલ વિમાન સુનાવણીઃ કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું અમે કોઈ ખોટી જાણકારી…

રાફેલ વિમાન સુનાવણીઃ કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું અમે કોઈ ખોટી જાણકારી…

રાફેલ લડાકુ વિમાન સોદાની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે. કોર્ટની પીઠ સમક્ષ અરજદાર પ્રશાંત ભૂષણ અને અન્યોએ લેખિતમાં પોતાનો પક્ષ મૂક્યો હતો. આ પહેલા કોર્ટમાં 10 મેએ મામલાની સુનાવણી થઈ હતી. સુનાવણીમાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું હતું કે રાફેલ લડાકુ વિમાનની ખરીદી મામલામાં કોઈ ખોટી જાણકારી કોર્ટને આપી નથી.

Ayodhya land dispute

કેટલાક મીડિયા રિપોર્ટ અને ગેરકાયદે રીતે મળેલી અધૂરી આંતરિક માહિતીના આધાર પર પુનર્વિચાર અરજી દાખલ કરનારાઓએ શપથ લઈ ખોટા નિવેદનને આધારે આવેદન દાખલ કર્યું છે. જે ફગાવી દેવું જોઈએ. ત્યારે અરજદારોએ પણ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરીને સીએજીના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષાતાવાળી પીઠ આ મામલા પર સુનાવણી કરી રહી છે.

READ ALSO

Related posts

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

MTNL-BSNLનાં કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah

PMC બેન્ક કૌભાંડઃ પોલીસે કરી બેન્કના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!