GSTV

રાફેલ ડિલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ, સંબિત પાત્રાએ આપ્યું નિવેદન

Last Updated on September 27, 2018 by Mayur

રાફેલ ડીલ મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ સર્જાયુ છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે,રાફેલ ડીલ મામલે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ પૂછ્યા છે. અને તેનો  જવાબ રોબર્ટ વાડ્રા આપી રહ્યા છે. સંબિત પાત્રાએ રહ્યુ કે, વાડ્રા યુપીએના શાસનકાળ દરમ્યાન રાફેલની ડીલ કેમ અટકાવવામાં આવી તે અંગે માહિતી આપે. મહત્વનું છે રાફેલ ડીલ અંગે રોબર્ડ વાડ્રાએ આપેલા નિવેદન બાદ ભાજપે કોંગ્રેસને ઘેરવાની શરૂઆત કરી છે.

Related posts

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

લાલુના લાલની મોટી જાહેરાત: સોશિયલ મીડિયા પર પોતાની જાતને ગણાવ્યા સેકન્ડ લાલૂ, કોઈ સમસ્યા હોય તો અમારી પાસે આવો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!