GSTV

વિદેશી મીડિયાએ રફાલ મામલે જે ખુલાસો કર્યો એમાં રાહુલ ગાંધીથી બોલ્યા વગર નહીં રહેવાય

rafale deal supreme court

Last Updated on April 13, 2019 by

દેશમાં રફાલ ડીલ મામલે શરૂ થયેલા ઘણાસાણ વચ્ચે વિદેશી મીડિયાએ દાવો કર્યો કે રફાલની ડિલ થયા બાદ અનિલ અંબાણીને ટેક્સમા રાહત આપવામાં આવી હતી. સ્થાનિક અખબાર લે મોન્ડેના રિપોર્ટ મુજબ અનિલ અંબાણીને 162.6 મિલિયન ડોલરનો ટેક્સ ચુકવવાનો હતો. પરંતુ આ અધિકારીઓએ રફાલ ડીલ બાદ ટેક્સને માફ કર્યો હતો. આ ટેક્સનો વિવાદ ઓક્ટોબર 2015માં ઉકેલી લેવામાં આવ્યો હતો.

ઓગસ્ટા વેસ્ટલેન્ડ

મીડિયાના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસ મુલાકાત બાદ અનિલ અંબાણીનો ટેક્સ માફ કરવામાં આવ્યો. પીએમ મોદીએ ફ્રાંસની મુલાકાત દરમ્યાન દસો એવિએશન પાસેથી 36 ફાઈટર વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી, મળતા અહેવાલ મુજબ અનિલ અંબાણીની કંપની અંગે ફ્રાંસના અધિકારીઓએ તપાસ કરી હતી. જેમા 2007થી 2010 સુધીમાં અનિલ અંબાણીની કંપનીએ 60 મિલનય યુરોનો કેક્સ ભર્યો નહોતો. જે બાદ રફાલ ડીલ કરવામાં આવી અને અનિલ અંબાણીનો ટેક્સ માફ કરવામાં આવ્યો.

READ ALSO

Related posts

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta

લખનઉમાં હનુમાન મંદિર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 ઓગસ્ટ સુધીમાં આતંકવાદીઓને છોડવાની માંગ, RSS પણ નિશાના પર

Vishvesh Dave

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!