GSTV
Gujarat Government Advertisement

ફજેતી: ‘રાધે’નો આ સીન જોઈ માથું કૂટવા લાગ્યા દર્શકો, હજમ નથી થઇ રહ્યો સલમાનનો આ ખતરનાક એક્શન સીન

Last Updated on May 16, 2021 by Pritesh Mehta

હમણાં જ રિલીઝ થયેલ બૉલીવુડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’રિલીઝ થઇ ગઈ છે જેની ફેન્સ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મને ઈદના તહેવાર પર ઝી પ્લેક્સ પર રિલીઝ કરવામાં આવી. વર્ષ 2019માં આવેલ ફિલ્મ દબંગ-3 બાદ સલમાન ખાને ધમાકેદાર એન્ટ્રી કરી છે અને દર્શકો માટે મસાલેદાર ફિલ્મ લઈને આવ્યા છે.જ્યાં એક તરફ ભાઈજાનના ફેન્સ ‘રાધે’ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે તો ઘણા લોકો ફિલ્મ જોયા બાદ નિરાશ થયા છે. કારણે કે, પ્રભુ દેવા નિર્દેશિત ફિલ્મ  તેમની આશાઓ પર ખરી નથી ઉતરી. એટલે સુધી તો ઘણા સીનને લઈને તો ફિલ્મ ઘણી મજાક લાગે છે.

રાધે

ફિલ્મમાં એક સીનમાં સલમાન ખાન અને રણદીપ હુડ્ડા સાથે ફિલ્માવવામાં આવ્યો છે. જેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યી છે. સીનમાં જોઈ શકાય છે કે રાંડીનપ હુડ્ડા સલમાન ખાન વચ્ચે ખાતરનાક ફાઇટ થઇ રહી છે. જેમાં રણદીપ સલમાન ખાન પર રોડ લઈને હુમલો કરે છે. રણદીપ સલમાનના હાથ પર સતત છ થી સાત વખત રોડ મારે છે. પરંતુ, સલમાન ટસ નો મસ નથી થતો. ન તો તેના હાથ પર વાગે છે ન તો તે પોતાની જગ્યાએ ખસે છે.

આ સીનની વાત કકરી રહ્યા છે જેને જોઈને દર્શકો હસી હસીને લોટપોટ થઇ રહ્યા છે. સાથે જ કેટલાંક લોકો કહી રહ્યા છે કે વાહ ભાઈ વાહ શું ખતરનાક એક્શન છે. ભાઈજાનએ તો કમાલ કરી દીધી.  તો કેટલાંક યુઝર્સનું કહેવું છે, ‘મતલબ એક્શનના નામે કઈ પણ’ આ સીનને જોયા પછી તો લોકોના હાલ બેહાલ થઇ જાય છે.

આ ઉપરાંત ફિલ્મને લઈને ઘણા મીમ પ વાયરલ થઇ રહ્યા છે. જેમાં સલમાનની એન્ટ્રીને લાને દર્શકોની સ્થિતિ પર મીમ બની રહ્યા છે. એક યુઝરે તો ભારે કરી દીધી. તેને ટ્વીટર પર એક ફોટો શેર કર્યો જેમાં સલમાનની સાથે દિશા પણ નજર આવી રહી છે. સાથે જ લખ્યું છે કે આ ફિલ્મ છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર.

ધ્યાન આપવા જેવી વાત તો એ છે કે દર્શકોમાં ફિલ્મને લઈને એટલો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે રિલીઝના તુરંત બાદ જી પ્લેકસનું સર્વર ક્રેશ થઇ ગયું હતું.  જોકે, જણાવી દઈએ કે રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ રિલીઝ થવા દિવસે જ સૌથી વધુ વ્યૂઝ મેળવનારી ફિલ્મ બની ગઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચીખલી: પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી દીધું, પોલીસે કરી હત્યારાની ધરપકડ

Pravin Makwana

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે

Damini Patel

કામની વાત: મોદી સરકારે જવેલર્સને આપી મોટી રાહત, ગોલ્ડથી પણ ચૂકવી શકાશે લોનની રકમ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!