GSTV

બિગ બોસ સિઝન- 8 વિનર ગૌતમ ગુલાટીની બોલિવુડમાં એન્ટ્રી, સલમાનખાન સાથે કરશે ફિલ્મ

બિગબોસનાં સીઝન 8માં પોતાની ધમાકેદાર જીત દાખલ કરવા વાળા એક્ટર ગૌતમ ગુલાટી Gautam Gulati)નાં ફેન્સ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ટીવી એક્ટર ગૌતમગુલાટી સલમાનખાન સાથે મોટા પડદા પર કામ કરવા જઈ રહ્યા છે. ગૌતમ મોસ્ટ અવેટેડ ફિેલ્મ રાધેનો ભાગ બનવાનાં છે. જેકે ગૌતમનાં રાધેનાં ભાગ હોવાનો હાલ કોઈ અધિકારીક રીતે ઘોષણા (જાહેરાત) કરવામાં આવી નથી.

View this post on Instagram

#Dust @styled.by.gg 🌪

A post shared by 𝐆𝐚𝐮𝐭𝐚𝐦 𝐆𝐮𝐥𝐚𝐭𝐢 (@welcometogauthamcity) on

એક ખાનગી ચેનલનાં અનુસાર ટીવી એક્ટર ગૌતમ ગુલાટી રાધે ફિલ્મને સાઈન કરવા માટે રાજી થયા છે.

એટલુંજ નહી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ એક મહત્વનાં રોલમાં પણ નજરે પડશે અને તેઓ પોતાના રોલથી સંતુષ્ટ પણ છે. જોકે અત્યાર સુધી તેમના રોલને લઈને ખાસ કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ તે માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તેમનો રોલ ખૂબજ મહત્વપૂર્ણ રહેવાનો છે.

READ ALSO

Related posts

સસરા અવનીને બાજુમાં બેસાડી ના કરવાનું કરતાં, ફોટો ક્લિક કરવાના બહાને…

Bansari

રાજ્યના આ વિસ્તારમાં આગામી 5 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

Nilesh Jethva

જો આ રીતે સમજદારીથી કરશો Credit Cardનો ઉપયોગ, તો થશે ઘણા બધા ફાયદાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!