GSTV

અલ્પેશ ઠાકોરનો વીડિયો વાયરલ : ડાયરામાં રૂપિયાનો કર્યો વરસાદ

રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં નોટો ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ડાયરામાં અલ્પેશ ઠાકોર નોટોનું બંડલ લઈને પૈસા ઉડાવી રહ્યા  છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કન્યા છાત્રાલયના લાભાર્થે આ ડાયરો યોજાયો હતો. જેમા લાકગાયીકા ગીતા રબારીએ હાજરી આપી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, અલ્પેશ ઠાકોર સાથે અન્ય શખ્સો પણ નોટોનો વરસાદ કરી રહ્યા છે. રૂપિયાની નોટ ખુટી જતા અલ્પેશ ઠાકોર બંડલ લઈને નોટ ઉડાવી રહ્યા છે.

 

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!