GSTV
Gujarat Government Advertisement

VIDEO : ‘અલ્પેશ ઠાકોર ગદ્દાર અને કપટી છે’ સેનાના જવાને જાહેર મંચથી અલ્પેશનો કર્યો વિરોધ

Last Updated on October 13, 2019 by Mayur

રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ નિવેદન આપતા સેનાના એક જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સેનાના નિવૃત્ત જવાન જાહેર મંચ ઉપરથી બોલી રહ્યા છે કે, અલ્પેશ ઠાકોર ગદ્દાર અને કપટી છે. અલ્પેશ ઠાકોરનો જાહેર મંચ પર વિરોધ કરતા નિવૃત જવાન પ્રતાપજી ઠાકોર છે. ત્યારે આ પ્રકારના નિવેદન બાદ અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આંખોનો ટેસ્ટ/ આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો? સાચે સાચ્ચું જ કહેજો

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!