રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાધનપુર સર્કિટ હાઉસમાં અલગ અલગ સમાજના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોરે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરવાડ, રાણા, નાઇ, યોગી, આહીર, દલિત, ચૌધરી તેમજ બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

રાધનપુર વિધાનસભાની બેઠક
રાધનપુર વિધાનસભાની બેઠક પર અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતા છે..જો કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે 3 મહિનાથી રાધનપુરમાં ભાજપના આગેવાનોમાં અસંતોષ ચાલી રહ્યો છે..ભાજપના પૂર્વ ધારાસભ્યો અને આગેવાનો પણ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ સાથે સંમેલનો યોજી રહ્યા છે..જેને પગલે અલ્પેશ ઠાકોર ફરી મેદાનમાં આવતા રાધનપુરનું રાજકારણ ગરમાતા બેઠકોનો દોર શરૂ થયો છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો